Posted by
H P BHATT on Apr 4, 2012 in
Visa Guidance by Shree Ramesh Raval |
Comments Off
Read More on “અમેરિકામાં ગેરકાયદે ઘૂસતાં પકડાયા પછી ફરી વિઝા મળે?” as reported in the Divya Bhaskar daily.
- Source: Immigration, Ramesh Rawal
http://digg.com/news/business/united_states_in_illegally_entry_arest_return_visa_www_divyabhaskar_co_in
- સવાલ:હું અઢળક પૈસા ખર્ચી ગેરકાયદે અમેરિકામાં બોર્ડર નજીક મેક્સિકોની બોર્ડર પેટ્રોલે મને એરેસ્ટ કરી અથૉત્ પકડી લઇ મારા ફિંગર પ્રિન્ટ લઇને ત્રણ મહિના ઇમિગ્રેશન જેલમાં પૂરી દીધો. જ્યાંથી મારી જવાબદારી સ્વીકારી એક વ્યક્તિએ બોન્ડ રજૂ કરી મને છોડાવ્યા પછી મને તાકીદ આપવામાં આવેલી કે મારે કોર્ટની તારીખને દિવસે હાજર રહેવું. તેમ છતાં ત્યારબાદ હું અમેરિકામાં પણ ચાર વર્ષ અને ત્રણ મહિના ગેરકાયદે રહ્યો. છેલ્લે હું ૧૮-૬-૨૦૦૬માં અમેરિકા છોડી દઇ ભારતમાં આવી ગયો. ત્યારપછી મેં ઇન્ડિયામાંથી જ નવો પાસપોર્ટ મેળવી ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા મેળવ્યા અને એ રીતે સાડા ત્રણ વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહ્યો છું. મારી વાઇફ પણ સાથે રહી છે. હવે હું ઇન્ડિયામાં છું. હવે મારો સવાલ એ છે કે મારાં સાસુ-સસરા અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવે છે. તે મારા તથા ફેમિલી માટે પિટિશન ફાઇલ કરે તો જ્યારે પણ વિઝા કોલ આવે ત્યારે હું અને ફેમિલી અમેરિકા ફરીથી જઇ શકીએ તે શક્ય છે ખરું?
- (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)
kalash.immigration@gmail.com
ઇમિગ્રેશન, રમેશ રાવલ