content top

અમેરિકામાં મારી દીકરી પર ત્રાસ ગુજારાય છે (વિઝા એ ટુ ઝેડ)

Read More on “અમેરિકામાં મારી દીકરી પર ત્રાસ ગુજારાય છે (વિઝા એ ટુ ઝેડ)” as advised by Shree Maulin Ramesh Rawal and published in the Sandesh daily.
Read Full Story at digg.com.

  • વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ
  • ૩ દીકરીઓને મૂકીને મારી પત્ની ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામી છે. એક દીકરી ન્યુજર્સી અને બીજી મેરીલેન્ડમાં રહે છે. મારી એક દીકરીને તેનાં સાસુ સાથે બનતું નથી. માટે બે વખત આપઘાતનો પ્રયાસ પણ કરેલો છે. તેના ઉપર ખૂબ ત્રાસ ગુજારાય છે. મારે પુત્ર નથી તેથી મારી વૃદ્ધ અવસ્થાનો કોઈ આધાર નથી. દીકરીને મગજના ડોક્ટરે આપેલ દવા કાયમ ખાવી જ પડે છે. મને દશ વર્ષના અમેરિકાના વિઝા મળે તો હું અમેરિકા જઈ તેના દુઃખમાં ભાગીદાર થઈ શકું તે માટે આપની સલાહ જોઈએ છે.
  • તમારા દુઃખનું નિવારણ તદ્દન સહેલું અને સચોટ છે. તમે વિઝિટર માટે પ્રયત્ન જરૂર કરી શકો. જો વિઝા ન મળે તો તમારી દીકરીએ હું કહું તેવી એક પિટિશન ફાઈલ કરવાથી તમે અમેરિકા જઈ શકશો. એમાં ચિંતાનું કોઈ કારણ નથી.
  • (લેખક ઇમિગ્રેશન એડવોકેટ છે)
  • તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, ર્પૂિત વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.
  • viza.sandesh@gmail.com

Comments are closed.