content top

અમેરિકા ગયા વગર ગ્રીનકાર્ડ ચાલુ રાખવું હોય તો?

અમેરિકા ગયા વગર ગ્રીનકાર્ડ ચાલુ રાખવું હોય તો?
May 24,2011

  • મારી પાસે અમેરિકા જવાની રી-એન્ટ્રી  પરમીટ છે. પરંતુ અમેરિકા જવું નથી અને ગ્રીનકાર્ડ ચાલુ રાખવું છે તો શું કરું? – હસમુખ એમ. પટેલ, વડોદરા
  • દર વર્ષે રૂપિયા ખર્ચીને અમેરિકા આવ-જા કરશો તો પણ ગ્રીનકાર્ડ ચાલુ જ રહેશે એવી કોઈ ખાતરી નથી. તમે ગ્રીનકાર્ડ પરત કરી દસ વર્ષનો વિઝિટર વિઝા મેળવી લો તો દસ વર્ષમાં ગમે ત્યારે અમેરિકા જઈ શકો છો. એ માટે હું કહું એ પ્રમાણે કાર્યવાહી કરવી પડશે.

(લેખક ઇમિગ્રેશનના નિષ્ણાત એડવોકેટ છે.)  તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh@gmail.com

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

Read more >>>>>>

Comments are closed.