content top

એરક્રાફટ એન્જિનિયિંરગ માટે કયો દેશ શ્રેષ્ઠ છે?

 

Read More on “એરક્રાફટ એન્જિનિયિંરગ માટે કયો દેશ શ્રેષ્ઠ છે?” as published in the Divya Bhaskar daily.

Source: Immigration, Ramesh Rawal

Read it at digg.com.

  • સવાલ:મારા પુત્રે સ્કોટલેન્ડ, યુકેમાં એરક્રાફટ એન્જિનિયરિંગની જુન, ૨૦૧૨માં ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેના માટે કયો કન્ટ્રી બેસ્ટ છે? -
  • જવાબ:તમે મોકલેલો તમારા પુત્રનો સી.વી. જોતાં તેના માટે એરક્રાફ્ટની દુનિયા અમેરિકા છે. જ્યાં બોઇંગથી માંડીને ટુ સીટર પ્લેન તેમજ લેટેસ્ટ કાર કમ પ્લેન અથૉત્ કાર જે રસ્તા અને આકાશ બંનેમાં ચાલી શકે તેની ફેકટરીઓ છે. મરજી પડે તો તે પ્લેનમાં કન્વર્ટ કરી શકાય તેવી વર્લ્ડ બેસ્ટ ટેક્નોલોજી અમેરિકા સિવાય બીજા કોઈ દેશ પાસે નથી.
  • (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

kalash.immigration@gmail.com

ઇમિગ્રેશન, રમેશ રાવલ

Comments are closed.