content top

ઓસ્ટ્રેલિયાની : પરમેનન્ટ રેસિડેન્સી કેવી રીતે મળે?

ઓસ્ટ્રેલિયાની : પરમેનન્ટ રેસિડેન્સી કેવી રીતે મળે?

Study Abroad – Maulin Raval
મને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા મળી ગયા છે, પણ ત્યાંની પી.આર.(પરમેનન્ટ રેસિડેન્સી) કેવી રીતે મળે?

 

 

કોઈ પણ દેશમાં તાત્કાલિક પરમેનન્ટ રેસિડન્સી, ગ્રીનકાર્ડ કે સિટિઝનશિપ મળી જતાં નથી. અહીં એવી વ્યાપક ગેરમાન્યતા છે કે પરદેશમાં તો એક વખત પ્રવેશ મળે એટલે જલસા છે. હકીકતમાં ૩ વર્ષ પી.આર. માટે અને પાંચ વર્ષ સિટિઝનશિપ લેવા રાહ જોવી પડે. કેટલાક દેશમાં જો તમને કોઈ એમ્પ્લોયર નોકરી આપે, તો તમારા સ્ટુડન્ટ વિઝાનું સ્ટેટસ ચેઇન્જ થઈ પણ જાય. તમારા માટે સલાહભર્યું એ છે કે પહેલાં તમે ડિગ્રી મેળવી લો. આ માટે ત્યાંના બેરિસ્ટરની સલાહ લઈને આગળ વધજો.
ravalindia@gmail.com

 

Read More at nri parents.

Comments are closed.