content top

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું વિચારો છો? (વિઝા એ ટુ ઝેડ)

Read More on “ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું વિચારો છો? (વિઝા એ ટુ ઝેડ)” from Sandesh daily.

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

  • અહીં દર વખતે આપણે વિઝા સંબંધિત સવાલ જવાબની ચર્ચા કરીએ છીએ. એ સંદર્ભમાં કેટલાક આંખ ઉઘાડનારા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે. ગુજરાતીઓ અમેરિકા જવા કંઈ પણ કરવા તૈયાર થાય છે અને ઘણાખરા કિસ્સામાં આ કંઈ પણ ગેરકાયદેસર હોય છે. એજન્ટોના રવાડે ચડી ગેરકાયદેસર રીતે જહાજ કે પ્લેનમાં ચડી જતાં લોકોને ખબર નથી હોતી કે તેમની મંઝિલ ક્યાં છે? એ અમેરિકા પહોંચશે કે પછી તેને ભળતા જ કોઈ દેશમાં સબડવા માટે મૂકી દેવાશે? અહીં રજૂ કરેલી વિગતો જુઓ.
  • (લેખક ઇમિગ્રેશન એડવોકેટ છે)તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં

viza.sandesh@gmail.com

Read at digg.com

Comments are closed.