content top

ત્રણ વખત વિઝા રિજેક્ટ થાય તો? (ફોરેન સ્ટડી )

ત્રણ વખત વિઝા રિજેક્ટ થાય તો? (ફોરેન સ્ટડી ), - Maulin Raval

  • હું ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એપ્લિકેશનના બીજા વર્ષમાં અભ્યાસ કરૂં છું. મારે અમેરિકામાં જોબ કરવી છે. મને કમ્પ્યુટરનો સેલિંગ અને મેનેજમેન્ટનો અનુભવ છે.
  • મેં યુકેના સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું ત્યારે મારા ફાધરની નવી એફ.ડી. બનાવેલી, પરંતુ મુંબઈની વિઝા ઓફિસે મારો સ્ટુડન્ટ વિઝા રિફ્યુઝ કર્યો. ત્યાર બાદ મેં બેન્ક ટ્રાન્ઝેક્શન માટે ક્રોસ ટ્રાન્ઝેક્શનનો લેટર તૈયાર કરી બીજી વાર સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું તે પણ રિફ્યુઝ કર્યો. હવે ત્રીજી વાર માટે મેં નવી કોલેજનો લેટર મંગાવ્યો છે તો શું કરૂં?
  • મારા અમેરિકાના સ્ટુડન્ટ વિઝા ત્રણ વખત રિજેક્ટ થયા છે. મને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળ્યા છે, પરંતુ મારે અમેરિકાના જ વિઝા જોઈએ છે. તેના માટે શું કરૂં?
  • મારો યુ.કે.નો સ્ટુડન્ટ વિઝા ત્રણ વખત રિજેક્ટ થયો છે તેથી હવે વિઝા કેવી રીતે મેળવવો?

mrforeignstudy@gmail.com

Read More >>>

Comments are closed.