content top

દીકરાનાં લગ્નમાં વિદેશ જવું હોય, તો કેવા પ્રકારનો વિઝા મળે?

દીકરાનાં લગ્નમાં વિદેશ જવું હોય, તો કેવા પ્રકારનો વિઝા મળે?

Source: Immigration, Ramesh Rawal

  • સવાલ: મારો દીકરો અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર છે. તેની સગાઇ અને લગ્ન વખતે અમારે અમેરિકા જવું છે, તો કેવા પ્રકારનો વિઝા મળી શકે?
  • જવાબ: તમે વિઝિટર/ટૂરિસ્ટ વિઝા માટે એપ્લાય કરી શકો, પરંતુ તમને વિઝા મળશે જ તેવી કોઇ ગેરંટી હોતી નથી. વિઝાનું ફોર્મ પરફેક્ટ ભરવું જોઇએ તેમ જ વિઝાના ઇન્ટરવ્યૂ માટે પ્રશ્નો તથા તેના ઉત્તર તેમ જ પેપર્સની પૂરેપૂરી તૈયારી કરવામાં આવે તો વિઝા મળવાની શક્યતા વધી શકે.

ઇમિગ્રેશન, રમેશ રાવલ

Read More >>>

Comments are closed.