content top

પતિ અમેરિકામાં જોબ કરે છે,મારે જવું હોય તો શું કરું? (વિઝા એ ટુ ઝેડ)

પતિ અમેરિકામાં જોબ કરે છે,મારે જવું હોય તો શું કરું? (વિઝા એ ટુ ઝેડ)

 

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રાવલ

 

  • હું ધોરણ બાર પાસ છું અને મારી પત્ની કોમર્સ ગ્રેજ્યુએટ છે. યુકે અથવા અમેરિકા જવા માટે અમારે શું કરવું જોઈએ?
  • પહેલાં તો તમારે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા પડશે. તમે ભારતમાં શું કરો છો એ જણાવ્યું નથી તેમજ પરદેશમાં શા માટે જવું છે એ પણ સ્પષ્ટ કર્યું નથી. નોકરી કરતા હો તો મોટો પગાર અને વેપાર-ધંધો કરતા હો તો સધ્ધર આવક બતાવવી પડશે. ત્યાર પછી તમારો હેતુ સ્પષ્ટ થશે તો તમને ચોક્કસ વિઝા મળશે. જે દેશમાં જવું હોય તેની ઇમિગ્રેશન વેબસાઇટ પરથી વિગતો મળી શકશે.

 

maulinraval.visa@gmail.com
Read More >>>>

Comments are closed.