content top

પાસપોર્ટ કઈ જન્મ તારીખથી કઢાવવો જોઈએ?

Read More on “પાસપોર્ટ કઈ જન્મ તારીખથી કઢાવવો જોઈએ?” as published in the Sandesh daily of April 15, 2012.

  • Study Abroad – Maulin Raval
  • મારો પુત્ર ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. તેને મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા એરોનોટિકલ એન્જિનિયર બનાવવા માટે કયો દેશ સારો? કેટલો ખર્ચ થાય? રહેવાની વ્યવસ્થા થાય? પાસપોર્ટ કઈ જન્મ તારીખથી કઢાવવો?
  • બંને ડિગ્રી માટે અમેરિકા ‘ધી બેસ્ટ’ જો ફીના પ્રથમ તબક્કે જ ૧૫થી ૨૦ લાખ રૂપિયાની ક્ષમતા હોય તો જ પરદેશ ભણવા મોકલી શકાય. તદુપરાંત કોલેજના કેમ્પસમાં રહેવાની વ્યવસ્થા હોય છે તેની રકમ પણ ભરવી પડે. આ સિવાય ઓછા ખર્ચમાં કામ પતાવવું હોય તો હવે આપણા દેશમાં પણ સારી કોલેજો છે જેની તપાસ કરી જુઓ. તમારી જન્મ તારીખનો જે સરકારી દાખલો હોય તે મુજબ પાસપોર્ટ કરાવવો જોઈએ.

Read More at digg.com.

Comments are closed.