content top

પાસપોર્ટ કે વિઝા માટે એજન્ટની જરૂર નથી! (વિઝા એ ટુ ઝેડ)

Read More on “પાસપોર્ટ કે વિઝા માટે એજન્ટની જરૂર નથી! (વિઝા એ ટુ ઝેડ)” as published in the Sandesh daily of March 06, 2012.

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

  • અમારી એફ-૩ની પિટિશન મે ૨૦૦૩ની છે અને મારા પુત્રની જન્મ તારીખ ૨૨-૧-૧૯૯૩ની છે. વિઝા કોલ આવતાં સુધીમાં તેને ૨૧ વર્ષ ઉપરાંત થઈ જશે, તો અમારી સાથે અમેરિકા આવી શકે?
  • સામાન્ય રીતે પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ કે પોલીસ કચેરી બર્થ ર્સિટફિકેટનો આગ્રહ રાખે છે. જો એજન્ટ કહેતા હોય કે તમારે બર્થ ર્સિટફિકેટ ઉપરથી જ પાસપોર્ટ કરાવવો તો એ માનવાનું કોઈ કારણ હોતું નથી. એજન્ટને તમારા કામ કરતાં પોતાના ધંધામાં વધારે રસ હોય છે. એટલે કેટલાક એજન્ટો ક્લાયન્ટને ગેરમાર્ગે દોરતા હોય છે. હકીકતે પાસપોર્ટ કઢાવવા કે વિઝા મેળવવામાં એજન્ટની જરૂર જ નથી.
  • મારી એફ-૪ની ફાઇલ ૨૦૦૩ની છે. તેનો નંબર ક્યારે આવશે? મારી ૩૦ વર્ષની ડિવોર્સી દીકરી છે તે સાથે આવી શકશે? -
  • તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૃરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં

viza.sandesh@gmail.com

Read dugg story.

Comments are closed.