content top

મને અમેરિકાનો વિઝિટર વિઝા મળી શકે ખરો?

મને અમેરિકાનો વિઝિટર વિઝા મળી શકે ખરો?

  • કોઇ વિઝા અપાવવાની ગેરંટી આપે તો તે માની લઇ ચાલબાજીમાં ફસાવું નહીં. વિઝાનું U.S. Form નં. ૧૬૦ એકદમ સહેલું અને સરળ છે. તે જાતે જ ભરી ઓનલાઇન મુંબઇ કોન્સ્યુલેટમાં જાતે જ મોકલી ઇન્ટરવ્યૂની તારીખ મેળવવી અને વિઝા ફી ભરવી કોઇ મુશ્કેલ કામ નથી. જેમ તેમ ફોર્મ ભરવાથી રિજેક્ટ થાય.
  • સવાલ: હું એક મલ્ટિનેશનલ કંપનીમાં R ૨૧,૭૫૦ના પગારથી નોકરી કરું છું. મારા પિતા બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ કલર્ક છે. હું અમેરિકાના વિઝા માટે પાત્ર છું? ક્યારે એપ્લાય કરું? ચાન્સિસ છે? કેવી રીતે એપ્લાય કરું?- સોહેબ મહંમદ હનીફ મલેક, અમદાવાદ
  • જવાબ: મારી દ્રષ્ટિએ વિઝિટર વિઝા માટે આવક ઓછી છે. છતાં પ્રયત્ન કરવો હોય તો ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખાસ કરીને કોઇ વિઝા અપાવવાની ગેરંટી આપે તો તે માની લઇ ચાલબાજીમાં ફસાતા નહીં. વિઝાનું U.S. Form નં. ૧૬૦ એકદમ સહેલું અને સરળ છે. તે જાતે જ ભરી ઓનલાઇન મુંબઇ કોન્સ્યુલેટમાં જાતે જ મોકલી ઇન્ટરવ્યૂની તારીખ મેળવવી અને વિઝા ફી ભરવી કોઇ મુશ્કેલ કામ નથી. જેમ તેમ ફોર્મ ભરવાથી રિજેક્ટ થાય.
  • સવાલઃ મારો ૨૦૧૬ સુધીનો પાસપોર્ટ રિન્યુ થઇ શકે?  કિશોર સોની, જામનગર
  • જવાબઃ હા. રિન્યુ થઇ નવો પાસપોર્ટ મળી શકે, પરંતુ તે માટે અત્યારથી અરજી કરવાની જરુર નથી.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

ઇમિગ્રેશન, રમેશ રાવલ

Read More >>>

Comments are closed.