content top

મારી પત્ની અમેરિકાની ગ્રીનકાર્ડ હોલ્ડર છે, મારે ત્યાં જવું છે તો શું કરું? (વિઝા એ ટુ ઝેડ)

મારી પત્ની અમેરિકાની ગ્રીનકાર્ડ હોલ્ડર છે, મારે ત્યાં જવું છે તો શું કરું? (વિઝા એ ટુ ઝેડ)

  • હું છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી લંડન-યુ.કે.માં સ્ટુડન્ટ છું. મારાં લગ્ન અમેરિકાની ગ્રીનકાર્ડ હોલ્ડર કિરણ મહેતા સાથે માર્ચ, ૨૦૦૯માં થયાં, જે હાલમાં અમેરિકા છે. મારી પત્ની મને સ્પોન્સર કરે તો તેના ડિપેન્ડ તરીકે મને અમેરિકા જવાનો ચાન્સ છે? મારા નોલેજ પ્રમાણે મારી પત્ની સિટિઝન થયા પછી જ મને સ્પોન્સર કરી બોલાવી શકે તે સાચું છે.

Read more on “મારી પત્ની અમેરિકાની ગ્રીનકાર્ડ હોલ્ડર છે, મારે ત્યાં જવું છે તો શું કરું? (વિઝા એ ટુ ઝેડ)“.

 

Read full article at Sandesh.

 

(લેખક ઇમિગ્રેશન એડવોકેટ છે) તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh@gmail.com

Comments are closed.