content top

મારી વિઝા ફાઈલ બંધ દેખાડે છે! (વિઝા એ ટુ ઝેડ)

મારી વિઝા ફાઈલ બંધ દેખાડે છે! (વિઝા એ ટુ ઝેડ)

Nov 15, 2011

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

  • મારી એફ-૨-બીની ફાઇલ બંધ દેખાડે છે. તો ફરી ક્યારે શરૂ થશે? – રોકી ગાભાવાળા, ઉમરેઠ

આ કેટેગરી બંધ નથી થઇ પરંતુ ધીમી ચાલે છે તમે ફાઇલ કર્યાની તારીખ વગેરે આપ્યું નથી તેથી વધુ માહિતી આપી શકાય નહીં.

  • કોઇ પણ દેશમાં ઇન્ડિયન લોયર શરીયા કોર્ટમાં ચાલી શકે કે નહીં? ગલ્ફના દેશોમાં પ્રેક્ટિસ તથા જોબ મળે?

ના, ભારતનું લાયસન્સ અર્થાત્ સનદ ધરાવનાર એડવોકેટને લીગલ પ્રેક્ટિસ કરવા જે તે દેશનું લાયસન્સ લેવું જરૂરી છે.

(લેખક ઇમિગ્રેશનના નિષ્ણાત એડવોકેટ છે.) તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh@gmail.com

Read More >>>

Comments are closed.