content top

મારે અફઘાનિસ્તાન જવું છે!

મારે અફઘાનિસ્તાન જવું છે!

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

રેલમાર્ગે અફઘાનિસ્તાન જવું હોય તો શું કરવું પડે?       – ઇસ્માઈલ વાલેરા, વડોદરા

તમારે જુદા જુદા કન્ટ્રીના વિઝા લેવા પડશે, કારણ કે તમે રેલવે માર્ગે જાઓ છો. જે દેશમાં રેલવે પસાર થશે એ બધા દેશના વિઝા તમારી પાસે હોવા જોઈએ. બધા જ દેશોની એલચી કચેરી દિલ્હી – મુંબઈમાં હશે. ત્યાં સંપર્ક કરી દરેક દેશનો વિઝા મેળવી જઈ શકાય.

(લેખક ઇમિગ્રેશનના નિષ્ણાત એડવોકેટ છે.)  તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh@gmail.com

Read More >>>

Comments are closed.