content top

મૂક-બધિરના વિઝા ઇન્ટરવ્યૂ માટે કોઇ ખાસ વ્યવસ્થા હોય?

મૂક-બધિરના વિઝા ઇન્ટરવ્યૂ માટે કોઇ ખાસ વ્યવસ્થા હોય?

સવાલ:મારી દીકરી સ્મિતા ડેફ-બધિર છે તેને મૂક-બધિર અમેરિકન સિટીઝન સાથે પરણાવવી છે. જેની વિઝા માટેની પ્રોસિજર છોકરાનાં માબાપે કરી છે. સ્મિતાના ઇન્ટરવ્યૂ પહેલાં તમારી સલાહ લેવી છે તો તમારો ફોનનંબર આપશો?

જવાબ:આ પ્રકારના ઇન્ટરવ્યૂ માટે મુંબઇ કોન્સ્યુલેટમાં ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. મારો નંબર તમે ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદના મેગેઝિન વિભાગમાંથી મેળવી શકો છો.

Source: Immigration, Ramesh Rawal, Divya Bhaskar

Comments are closed.