‘એજન્ટ વિદેશ મોકલી આપવાનું કહે છે. જવાય?’ | NRI Parents Association,Vadodara, Gujarat
content top

‘એજન્ટ વિદેશ મોકલી આપવાનું કહે છે. જવાય?’

‘એજન્ટ વિદેશ મોકલી આપવાનું કહે છે. જવાય?’

  • સવાલ: હું ૫૨ વર્ષનો છું અને વડોદરાનો એક એજન્ટ મને દુબઇ મોકલી આપવાનું કહે છે. તો શું હું એજન્ટના ભરોસે જઇ શકું? કયા કન્ટ્રીમાં જઉં?-‘મહેશ મહેતા, જામનગર
  • જવાબ: આવી પાકી વયે એજન્ટના ભરોસે ક્યાંય પણ જશો તો શું થશે તેના ઘણો કિસ્સા રોજ ન્યૂઝપેપરમાં આવે છે. તેના કરતાં તમારા દીકરા-દીકરી હોય તેને પરદેશ મોકલી તેના આધારે પરદેશ જવું ઉચિત છે.
  • સવાલ: હું ‘ઇમિગ્રેશન’ કોલમનો નિયમિત વાચક છું. મારે તમને મારા પુત્રની પિટિશન માટે રૂબરૂ મળવું છે. તો એડ્રેસ તથા ફોન નંબર આપવા કૃપા કરશો?-‘મનોહર વાઘેલા, અમદાવાદ
  • જવાબ: મારો મોબાઇલ નંબર ‘દિવ્યભાસ્કર’ના મેગેઝિન વિભાગમાંથી મેળવી ચર્ચા કરી શકો છો.
  • સવાલઃ F 4 ના વિઝા કોલમાંથી ૨૪ અને ૨૧ વર્ષના નામો નીકળી ગયા છે તેથી તેમને તાત્કાલિક મળવું છે શું કરું? અર્પિત ભટ્ટ, અમદાવદ
  • જવાબઃ હું તૈયાર કરી આપું તેવી બે પિટિશન સાથે લઈ તથા એક  વર્કશીટ બનાવી આપું તે રજુ કરવાથી તમારો કેસ કન્સિડર થાય પણ ખરો.

“દિવ્ય ભાસ્કર”માંથી મારો ફોન નંબર મેળવી લેવો.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

kalash.immigration@gmail.com

ઇમિગ્રેશન, રમેશ રાવલ

Read more at “Immigration, Ramesh Rawal, Divya Bhaskar” dated April 13, 2011.

Comments are closed.