content top

‘એજિંગ આઉટ’ એટલે શું?

Read more on “એજિંગ આઉટ’ એટલે શું?” from “Immigration, Ramesh Rawal”, Divya Bhaskar.

  • સવાલ: અમારી F-4 ની ૨૦૦૪માં ફાઇલ થયેલી પિટિશનમાં એક પુત્ર હાલ ૨૬ વર્ષનો થઇ ગયેલો છે. તેની પિટિશન નવા કાયદા અન્વયે કરવા માટે તમને રૂબરૂ મળવું છે. -નિશીત પટેલ
  • જવાબ: આ માટે ‘દિવ્ય ભાસ્કર’ પર ફોન કરી મારો ફોન નંબર મેળવી મારો કોન્ટેકટ કરશો તો હું પિટિશન કરી આપીશ.

Comments are closed.