content top

‘એપ્લાય કર્યે જવાબ ક્યારે મળે?’

‘એપ્લાય કર્યે જવાબ ક્યારે મળે?’

  • સવાલ: અમારી F-4 કેટેગરીની ૨૦૦૨ની ફાઇલની વિઝા ફી ૪૦૪ ડોલર ભરી દીધી છે. હવે વિઝા કોલ ક્યારે આવશે? -‘શાહકુમાર પટેલ, અમદાવાદ
  • જવાબ: વિઝા ફી ભરવાથી કોઇ ફરક પડતો નથી કારણ કે હાલમાં આ કેટેગરી બે વર્ષ લેઇટ થઇ છે. તે જોતાં જો તે ગતિએ જ ચાલે તો બે વર્ષ રાહ જોવી પડે, સિવાય કે ઓક્ટોબર પછી ફાસ્ટ ચાલે.
  • સવાલઃ હું U.K. માં સ્ટુડન્ટ વિઝા ઉપર ૪ વર્ષ રહી. તે દરમ્યાન અમેરિકામના વિક્ષિટર વિઝા માટે એપ્લાય કરતાં તે રિજેક્ટ થયેલા. હવે ઈન્ડિયામાંથી ફરીથી એપ્લાય કરું? રૂપા ભાવસાર, અમદાવાદ
  • જવાબઃ ફરીથી એપ્લાય થઈ શકે પરંતુ તે માટે પુરતી અને પરફેક્ટ તૈયારી કરવી પડે, જે માટે તમને ફોન ઉપર કેટલીક ટિપ્સ આપું તે મુજબ વિક્ષા ફોર્મ D. S. 160 ભરવું જોઈએ. તમારા બ્રધર અમેરિકામાં છે તેમણે તમારા માટે પિટિશન કરી હશે તો વિઝા મળવા મુશ્કેલ થશે.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

kalash.immigration@gmail.com

ઇમિગ્રેશન, રમેશ રાવલ

Read more at “Source: Immigration, Ramesh Rawal (27/04/2011), Divya Bhaskar“.

Comments are closed.