content top

24×7 helpline for women in Gujarat

Read More on “આ હેલ્પલાઇન નંબર મહિલાઓને પુરી પાડશે જરૂરી માહિતી અને સલાહ” as published in the Divya Bhaskar daily.

  • Source: Adhikar, Ami Yagnik
  • આ ટોલ-ફ્રી નંબર એટલે કે નિ:શુલ્ક નંબર દરેક મહિલાની જાણમાં હોવો જોઇએ અને તે છે, ૧૮૦૦-૨૩૩-૨૨૨૨૨. આ નંબર લગાવવાથી મહિલાને તબીબી સહાય, કાયદાકીય સહાય, પોલીસની મદદ અને બીજી તાત્કાલિક જણાતી સલાહ મળી શકે છે. હેલ્પલાઇન આપેલી સંસ્થા પાસે આ સહાય પૂરી પાડવાનું વ્યવસ્થિત માળખું છે અને શહેરની હોય કે ગામડાંની – દરેક મહિલાને આ હેલ્પલાઇન સંકટ સમયની સાંકળ જેવી ઉપયોગી થઇ પડશે.

Read at digg.com

Read More on “24×7 helpline for women in Gujarat” as published by Gujarat Global News Network, Ahmedabad.

  • The National Commission for Women (NCW) launched a 24×7 helpline for women in Gujarat on Monday. The toll free helpline-1800 233 22222, launched as a pilot project, shall be run by city-based Women Action Group (AWAG).

Read at digg.com.

Comments are closed.