Please note that some information displayed in “Members Area” is accessible to registered members of NRIPA, Vadodara, India only and others are not allowed to do so.
All members of NRIPA, Vadodara, India are requested to register themselves.
અભિમાનના આઠ પ્રકાર છેઃ (૧) સત્તાનું અભિમાન, (૨) સંપત્તિનું અભિમાન, (૩) બળનું અભિમાન, (૪) રૂપનું અભિમાન, (૫) કૂળનું અભિમાન, (૬) વિદ્વતાનું અભિમાન, (૭) કર્તૃત્વનું અભિમાન અને (૮) “મને અભિમાન નથી” એવો દાવો કરવાનું અભિમાન. “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકે ય નથી.
— વિનોબા ભાવે
