content top

Visit to Metro Hospital

  • Media – Print Media and Electronic Media – Report about “Visit to Metro Hospital”

NRI Parents’ Association arranged for its members a visit to Metro Hospital on May 26, 2010 and “Metro Hospital” felt honoured to have such gala gathering in their premises. Majority of the members took advantage of  free blood check up for Liver, Kidney and diabetes (S- Creatinine, S.G.P.T. and RBS – Random Blood Sugar). The event was very well successful as about 78 persons of NRIPA attended the programme and all enjoyed the event and hospitality of Metro Hospital.  They visited the hospital and became aware of facilities available in the hospital. All were served very hygienic lunch by the hospital authority. Print Media and Electronic Media made coverage of the event. Electronic Media showed their coverage on local channels on May 27, 2010, while Print Media reported their coverage in their edition of May 28, 2010.

Read “The article” published in leading Gujarati Daily -  “Sandesh“.

The text of this article is displayed here with the courtesy of the management of Sandesh daily.

NRI પેરન્ટ એસોસિયેશન હવે સભ્યોના સ્વાસ્થ્યની દરકાર લેશે
May 28,2010

વડોદરા, તા. ૨૭

વિદેશમાં સ્થાયી થયેલા એન.આર.આઇ. સંતાનોના માતા-પિતા કે જેઓ વડોદરામાં રહીને એકાકી જીવન વ્યતીત કરી રહ્યા છે તેવા મા-બાપની એકલતા દૂર કરવા ન્રિપાની સ્થાપના કરાઇ છે. ન્રિપા એટલે એન.આર.આઇ. પેરન્ટસ એસોસિયેશન. વર્ષ દરમિયાન ન્રિપા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય છે. બુધવારે ન્રિપાના હોદ્દેદારો અને સભ્યોએ શહેરના સમા-સાવલી રોડ પર આવેલી મેટ્રો હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સભ્યોના સ્વાસ્થ્યની જવાબદારી મેટ્રો હોસ્પિટલને સાંપી હતી. આ તબક્કે નિદાન કેમ્પ પણ યોજાયો હતો.

આ અંગે માહિતી આપતા ન્રિપાના વાઇસ પ્રેસિડેન્ટ લખી એન.પરયાનિએ જણાવ્યું હતું કે, એનઆરઆઇ સંતાનોના માતા પિતાને અહી કોઇ વાતનું દુઃખ નથી હોતું. આર્થિક અને સામાજિક રીતે તેઓ મજબૂત છે પરંતુ એકાકી પણુ અને વારે તહેવારે સંતાનોની ખોટ મનમાં ઝૂરાપો થઇને સતાવ્યા કરે છે. આવા સમયે તેમને કોણ સધિયારો આપે? ત્યારે ન્રિપા આવા એનઆરઆઇ માતા-પિતાના ખાસ કાળજી રાખે છે. કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધે આયોજન કરવાની વિચારણા હતી એટલે બુધવારે ન્રિપાના વહીવટકર્તાઓ વિજય ખોપકર, ઇસાર તોતલાની, અમૃતગીરી ગોસ્વામી અને રમેશચંદ્ર ચાવડા સહિત ૧૦૦થી વધારે સભ્યોએ મેટ્રો હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાંની મેડિકલ સુવિધાની ચકાસણી કર્યા બાદ હોસ્પિટલ સાથે મેડિકલ સેવા માટે કરાર કરાયા છે.

આ પ્રસંગે હોસ્પિટલ તરફથી ન્રિપાના સભ્યોનું કિડની, લિવર અને ડાયાબિટીસને લગતા મેડિકલ ટેસ્ટ કરાયા હતા તેમજ બોડી ચેકઅપ પણ કરાયું હતું. ઉપરાંત ન્રિપા દ્વારા મેટ્રોના ચીફ એડમિનિસ્ટ્રેટર ડી.એન.સુયાલ અને ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.મિતેષ શાહનું બહુમાન કરાયું હતું.

  • Speech of Chief Administrator

Mr. D N Suyal, Chief Administrator, Metro Hospital & Research Institute, Vadodara delivered a speech to the gala gathering of Members of NRI Parents’ Association during the visit to Metro Hospital.

To read the full speech click on “Speech by Mr. D N Suyal

  • A MILESTONE EVENT OF NRIPA AT METRO HOSPITAL

Read more about “A MILESTONE EVENT OF NRIPA AT METRO HOSPITAL” .