content top

Forum

Current User: Guest Login Register
Please consider registering

Search 
Search Forums:


 




શ્રીમતી રમાબેન જશવંત લાલ શાહ

UserPost

10:20 AM
14 May, 2011


webmaster

Moderator

posts 247

1

શ્રીમતી રમાબેન (રમણકાંતા) જશવંત લાલ શાહ (શ્રીમતી ગીતાબેન જતીનભાઈ શાહના માતૃશ્રી) નું ગુરૂવાર, તારીખ ૧૨ મે, ૨૦૧૧ ના રોજ અવસાન થયેલ છે. ન્રિપા ફેમિલી ગીતાબેન જતીનભાઈ શાહ અને સ્વર્ગસ્થના કુટુંબીજનોના દુઃખમાં સહભાગી થાય છે તેમજ હ્નદય પૂર્વકનો દિલસોજી સંદેશો પાઠવે છે. સદ્‍ગતના આત્માને ચિર શાંતિ મળે   તેમજ સદગતના સ્નેહી જનોને આવી પડેલી આ કપરી પરિસ્થિતિ સહન કરવાની શક્તિ અને હિંમત આપે તે માટે ન્રિપા ફેમિલી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે.

સદ્‍ગતની પ્રાર્થના સભા શનિવાર, તારીખ ૧૪ મે, ૨૦૧૧ ના રોજ બપોરના ૪ થી ૬ કલાક દરમ્યાન લાયન્સ હોલ,વેક્સીન ઈન્સ્ટીટ્યુટ પાછળ, જુના પાદરા રોડ, વડોદરા ખાતે રાખેલ છે.


નિપા ફેમિલી

વડોદરા

તારીખ ૧૪ મે, ૨૦૧૧



Reply to Topic: શ્રીમતી રમાબેન જશવંત લાલ શાહ

NOTE: New Posts are subject to administrator approval before being displayed

Guest Name (Required):

Guest EMail (Required):

Guest URL (required)

Math Required!
What is the sum of: 3 + 4        (Required)

Topic Reply:


 

About the NRI Parents Association,Vadodara, Gujarat forum

Currently Online:

5 Guests

Maximum Online: 18

Forums:

Groups: 1

Forums: 5

Topics: 53

Posts: 149

Members:

There are 14 members

There are 1 guests

Top Posters:

webmaster - 247

webmaster - 39

agp - 3

webmaster - 2

Pamnani Nandlal - 0

shirish - 0

Administrator:  | Moderators: webmaster


© Simple:Press Forum - Version 3.1.4 (Build 357)