Scholarship to Indian Students | NRI Parents Association,Vadodara, Gujarat
content top

Scholarship to Indian Students

  • ઇજનેરી/તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, કોલ ઇન્ડિયા લિ. કંપની દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા બી.પી.એલ. વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે કિલક કરો: www.coalindia.in
  • રહોડ્સ સ્કોલરશિપ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે રહોડ્સ સ્કોલરશિપ માટે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. www.rhodesscholarshipindia.com અરજીની છેલ્લી તા. ૩૧, જુલાઇ.
  • MBAColleges.org provides information about MBA colleges worldwide and MBA scholarships in daily update.
  • SCHOLARSHIPS – Government of India, Ministry of Human Resource Development, Department of Higher Education

Comments are closed.