content top

વડોદરામાં ૧૦ વર્ષના બાળક પર કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન - a

વડોદરામાં ૧૦ વર્ષના બાળક પર કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન

Read the story about “વડોદરામાં ૧૦ વર્ષના બાળક પર કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન” as published in the “Divya Bhaskar” daily.

* ડૉ. અબ્દુલ કલામે ભારતમાં આ ઇમ્પ્લાન્ટ બને તેવા પ્રયાસો શરૂ કર્યા હતા. કોક્લિયર ઇમ્પ્લાન્ટ બાળકને માત્ર સાંભળવાની શક્તિની સાથે તેનું બાળપણ પાછું આપે છે : ડૉ. મિલિંદ કીર્તને

* કોક્લિયર ઇમ્પ્લાન્ટ વિશ્વનું એકમાત્ર ઓપરેશન છે જે જન્મજાત બહેરાશ અને અકસ્માતને કારણે બહેરાશ પામેલ દર્દીઓને સાંભળવાની શક્તિ પાછી આપે છે.